Digital Gujarat Scholarship Not Received Solution

નમસ્કાર મિત્રો, HelpGujarati માં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું Digital Gujarat Scholarship વિશે.

શું તમારી ગયા વર્ષ એટલે કે 2024-25(2023-24) ની  ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ તમારા બેન્ક ખાતામાં જમા નથી થઈ ? ક્યારે જમા થશે ? તો આજે તમારી બધા પ્રશ્નોનો ઊંડાણ પૂર્વક જવાબ આપવાની કોશિસ કરીશ એટલે તમારી સ્કોલરશીપ 100% જમા થઈ જશે.

Step:1 (Digital Gujarat Scholarship portal login)

સૌપ્રથમ વિધ્યાર્થીએ પોતાના ડિજિટલ ગુજરાતની વેબસાઇટના એકાઉન્ટમાં લૉગિન કરી લેવું જેમાંથી તમે સ્કોલરશીપનું ફોર્મ ભર્યું હોય. ત્યારબાદ તેમાં સ્કોલરશીપ સેકસનમાં જાઓ.

Digital Gujarat Scholarship Not Received Solution1

ત્યારબાદ તેમાં વર્ષ 2022-23 સિલેક્ટ કરો , અને Show લખેલા બટન પર ક્લિક કરો.

Digital Gujarat Scholarship Not Received Solution2

Step:2 (Check Aprroved By Authority )

હવે તમને તમે Digital Gujarat Scholarship નું જે ફોર્મ ભર્યું હશે તે જોવા મળશે. તેમાં એ જુઓ કે Status વાળા ખાનામાં Aprroved By Authority છે કે કેમ? જો લખેલ હોય તો તમે આગળના સ્ટેપ તરફ જાઓ.

Digital Gujarat Scholarship Not Received Solution3

જો ના હોય અથવા બીજું કાઇ પણ લખ્યું હોય તો, ત્યાં જે લખ્યું હોય તે મને કોમેન્ટ કરીને જણાવજો હું પૂરી મદદ કરીશ.

Step:3 (Check Adhar Bank Seeding Status)

ત્યારબાદ તમે એ ચેક કરો કે તમારા બેન્ક એકાઉન્ટ સાથે આધાર નંબર લિન્ક છે કે નહી ? તે ચેક કરવા માટે Utility મેનુમાં જાઓ તેમાં Adhar Bank Seeding Status ના ઓપ્સન પર ક્લિક કરો.

Digital Gujarat Scholarship Not Received Solution4

અહી તમારે પોતાનો આધાર નંબર નાખીને Check NPCI Status ના બટન પર ક્લિક કરો.

Digital Gujarat Scholarship Not Received Solution6

અહી તમને Active લખેલ બતાવે તો તમારું  બેન્ક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિન્ક છે. અને Not Link બતાવે તો લિન્ક નથી.જો લિન્ક ના હોય તો તમરી બેન્કની બ્રાન્ચમાં જઈને DBT Enable કરાવી નાખવું.જે માત્ર 20 મિનિટમાં રિફ્લેક્ટ થઈ જશે.

Step:4 (જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીનો સંપર્ક)

આ બધુ બરોબર  હોવા છતાં જો તમારી Digital Gujarat Scholarship જમા નથી થઈ તો હવે તમે તમારા જિલ્લાના જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીનો સંપર્ક કરવો જેમની સંપૂર્ણ માહિતી પણ હું તમને અહી જ આપી દેવાનો છુ એટલે ક્યાય સમય વેડફવાની જરૂર નથી. નીચે ગુજરાતના તમામ જિલ્લાના જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના કોટેક્ટ નંબર અને એડ્રેસ આપેલ છે. જેમાથી તમારો જિલ્લો હોય તેમાં આપેલ કોન્ટેક નંબર અથવા સરનામા પર સંપર્ક કરવો. ત્યાથી તમારી સમસ્યાનું નિરાકરણ મળી જશે.

Sr No. Office Name District Name Contact Person Post Contact Person Name Contact Number Address
1 જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કુ. જે.આર.ગજ્જર 7925506520 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, ચોથો માળ, અમદાવાદ,
2 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઇ.ચા શ્રી જે. આર. સોંદરવા 2792223217 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી,
3 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અરવલ્લી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી આર.ડી. ચાવડા 2774250043 જીલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા,
4 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આણંદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એ.કે.શેખ 2692266262 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. આણંદ,
5 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચ્છ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વી.ઓ.જોષી 2832220654 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, કચ્છ-ભુજ,
6 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ખેડા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઇ.ચા. શ્રી રણજીતસિંહ ડી. ડાભી 2682557446 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. ખેડા(નડિયાદ),
7 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી પી.એલ. શ્રીમાળી 7923256959 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, ગાંધીનગર,
8 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ગીર સોમનાથ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એમ.એન.ગામીત 2876249254 સમાજ કલ્યાણ અધિકારીની કચેરી ગીર સોમનાથ જિલ્લા પંચાયત સેવા સદન, બંદર રોડ, વેરાવળ ગીર સોમનાથ,
9 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છોટાઉદેપુર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઈ.ચા. ડૉ. બિરાઇ 2669233050 સમાજ કલ્યાણ અધિકારીની કચેરી છોટા ઉદેપુર જીલ્લા પંચાયત, કવાંટ રોડ, છોટા ઉદેપુર,
10 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જુનાગઢ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એચ.આર.ઠોસાણી 285262075 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવન, બ્લોક -1, ત્રીજો માળ, જૂનાગઢ,
11 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જામનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એસ.વી. કરમૂર 2882550286 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જામનગર,
12 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડાંગ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઇ.ચા. શ્રી એ.સી. પટેલ 2631220349 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, ડાંગ,
13 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તાપી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઈ.ચા. શ્રી એમ.બી.પટેલ 2626220622 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. તાપી,
14 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દેવભુમિ દ્વારકા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એન.એસ. ધ્રાંગુ 283323460 સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા, જિલ્લા પંચાયત ભવન, લાલપુર બાયપાસ રોડ, ધરમપુર, જામ ખંભાળિયા,
15 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઈ.ચા. શ્રી જે. એમ. ચોધરી 2673239221 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, દાહોદ,
16 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નર્મદા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઇ.ચા. શ્રી ડૉ. કશ્યપ 2640224417 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, નર્મદા, જિ. રાજપીપળા,
17 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નવસારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઇ.ચા. શ્રી ડી. બી. ટડેલ 2637233995 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. નવસારી,
18 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પંચમહાલ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઈ.ચા. શ્રી એ. પી. રાવલ 2672241803 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. ગોધરા, પંચમહાલ,
19 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પાટણ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી આઇ.આર.મન્‍સુરી 2766223368 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, પાટણ,
20 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પોરબંદર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઈ.ચા. શ્રી સંજય સાગઠિયા 2862245997 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. પોરબંદર,
21 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બનાસકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એ.એમ.છાંસીયા 2742252631 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, પાલનપુર, જિ. બનાસકાંઠા,
22 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બોટાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડી.એચ. ભટ્ટ 2849253229 સમાજ કલ્યાણ અધિકારીની કચેરી બોટાદ તાલુકા સેવા સદન, ત્રીજો માળે, બોટાદ પાલિયાડ રોડ, બોટાદ,
23 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભરુચ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડી.વી.દવે 26422252471 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. ભરૂચ,
24 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભાવનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી આર.ડી. પરમાર 2782515729 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર,
25 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે.કે. ચાવડા 2762222336 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, મહેસાણા,
26 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહિસાગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે.એન. વર્મા 2674251151 સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત , જિ. મહિસાગર,
27 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી કે.વી. ભરખડા 2822242224 સમાજ કલ્યાણ અધિકારીની કચેરી મોરબી સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત જીત્સન બિન્ડેન શાળા, રેલ્વે સ્ટેશનની સામે, મોરબી,
28 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી રાજકોટ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડી.એમ. સાવરીયા 28124443851 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. રાજકોટ,
29 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વડોદરા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એસ.એ.શેખ 26524315795 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. વડોદરા,
30 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વલસાડ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઇ.ચા. શ્રી એમ.સી. પટેલ 2632253097 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. વલસાડ,
31 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સુરત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઈ.ચા. શ્રી પી.ટી. પટેલ 2612425751 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. સુરત,
32 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સુરેન્દ્રનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જી.વી.મીર 2752283702 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. સુરેન્‍દ્રનગર,
33 જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સાબરકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડી.એમ.ભાટિયા 2772246545 સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, હિંમતનગર, જિ. સાબરકાંઠા,

માહિતી સ્ત્રોત : esamajkalyan.gujarat.gov.in

આશા રાખું છુ કે મે આપેલ માહિતીથી તમને કઈક મદદ મળી હશે, જો માહિતી યોગ્ય લાગી હોય તો તમારા મિત્રો કે જેમને Digital Gujarat Scholarship જમા નથી થઈ તમને શેર કરો.

તમારા બીજા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી આપવા.

Leave a Comment